Tuesday 11 September 2012

કડવો અમદાવાદી: આ ફેસબુક છે..!

કડવો અમદાવાદી: આ ફેસબુક છે..!: આ ફેસબુક છે..! એક બીજા ઓ ને મલાવાનારી આ વેબસાઈટ છે...!
ભલે લોકો રીક્વેસ્ટ સ્વીકાર ના કરે પણ એને સબસ્ક્રાઇબ કરવા ની આદત છે આપણી,
રસ્તા ઓ ની માહિતી જોઈતી હોય કે રેસ્ટોરેન્ટ આપણી આ વેબસાઈટ છે...!
સાત સમંદર પાર રહેલા મિત્ર ને માંલાવ્નારી આ વેબસાઈટ છે..
ને બ્રેકઅપ  થઇ ગયેલી ગર્લફ્રેન્ડ ને શોધવા ની જગ્યા છે આ ફેસબુક, 
સેલીબ્રીટી હોય કે રાજકારણી પોતાની વાત ફેલાવાની જગ્યા છે આ,
નાના બાળકો હોય કે વૃદ્ધ બધા ની હોટ ફેવરીટ વેબસાઈટ છે આ,
નવી ગર્લ ફ્રેન્ડ શોધવાના ની જગ્યા છે આ ફેસબુક,
નવી નવી સ્કીમો બહાર પડવાની જગ્યા છે આ ફેસબુક,
લેખક હોય  કે સંગીતકાર બધા ના સ્ટેટસ અપડેટ કરવા ની જગ્યા છે,
દેશ વિદેશ ની ઘટના હોય કે ક્રિકેટ નો સ્કોર ની જાણકારી આ વેબસાઈટ છે,
ચેટીંગ કરવાની કે વીડિઓ ચેટ કરવા ની જગ્યા છે આ ફેસબુક,
સાચું એકાઉન્ટ હોય કે ખોટું લોકો ને ઉલ્લુ બનવા ની જગ્યા છે  આ ફેસબુક,
લોકોને હસાવાનું  અને રડાવાની વેબસાઈટ છે આ,
આખાય જગત ને નાનકડી  બનાવનારી જગ્યા છે આ ફેસબુક...!
બધાય તહેવારો ને ઉજવવાની જગ્યા છે આ ફેસબુક..
traffic અપડેટ હોય કે રેડિયો ની વાતો ને જાણવા ની જગ્યા છે આ.
આ ફેસબુક છે..!
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ચોવીસે કલાક ફેસબુક ની ત્વિત જોવાની જગ્યા છે આ ફેસબુક...!
એક કાંકરે બે પક્ષી કે કટાક્ષ મારવા ની જગ્યા છે આ,
ફિલ્મો ના પ્રમોશન હોય કે જૂતા ના પ્રમોશન 
ટી- શર્ટ ની જાહેરાત હોય પેન્ટ ની જાહેરાત, 
અવનવા પ્રમોશન કરવા ની જગ્યા છે આ ફેસબુક.
કાકા હોય કે કાકી ,
માસ  હોય કે માસી,
મમ્મી હોય કે પપ્પા,
બેન હોય કે ભાઈ,
પતિ હોય કે પત્ની,
જઘડવા ની અને મેળ કરવા ની જગ્યા છે આ ફેસબુક..
લેખ હોય કે ગઝલ ,
કવિતા હોય કે લગ્ન ના ગીતો ,
પોસ્ટ કરવા ની જગ્યા છે આ ફેસબુક..!
છુટા પડી ગયેલા મિત્રો ને શોધવાની અને મળવા ની જગ્યા છે આ ફેસબુક..!
- કડવો અમદાવાદી 
Ⓒ copyright,2012.

Monday 10 September 2012

આ ફેસબુક છે..!

આ ફેસબુક છે..!


એક બીજા ઓ ને મલાવાનારી આ વેબસાઈટ છે...!
ભલે લોકો રીક્વેસ્ટ સ્વીકાર ના કરે પણ એને સબસ્ક્રાઇબ કરવા ની આદત છે આપણી,
રસ્તા ઓ ની માહિતી જોઈતી હોય કે રેસ્ટોરેન્ટ આપણી આ વેબસાઈટ છે...!
સાત સમંદર પાર રહેલા મિત્ર ને માંલાવ્નારી આ વેબસાઈટ છે..
ને બ્રેકઅપ  થઇ ગયેલી ગર્લફ્રેન્ડ ને શોધવા ની જગ્યા છે આ ફેસબુક, 
સેલીબ્રીટી હોય કે રાજકારણી પોતાની વાત ફેલાવાની જગ્યા છે આ,
નાના બાળકો હોય કે વૃદ્ધ બધા ની હોટ ફેવરીટ વેબસાઈટ છે આ,
નવી ગર્લ ફ્રેન્ડ શોધવાના ની જગ્યા છે આ ફેસબુક,
નવી નવી સ્કીમો બહાર પડવાની જગ્યા છે આ ફેસબુક,
લેખક હોય  કે સંગીતકાર બધા ના સ્ટેટસ અપડેટ કરવા ની જગ્યા છે,
દેશ વિદેશ ની ઘટના હોય કે ક્રિકેટ નો સ્કોર ની જાણકારી આ વેબસાઈટ છે,
ચેટીંગ કરવાની કે વીડિઓ ચેટ કરવા ની જગ્યા છે આ ફેસબુક,
સાચું એકાઉન્ટ હોય કે ખોટું લોકો ને ઉલ્લુ બનવા ની જગ્યા છે  આ ફેસબુક,
લોકોને હસાવાનું  અને રડાવાની વેબસાઈટ છે આ,
આખાય જગત ને નાનકડી  બનાવનારી જગ્યા છે આ ફેસબુક...!
બધાય તહેવારો ને ઉજવવાની જગ્યા છે આ ફેસબુક..
traffic અપડેટ હોય કે રેડિયો ની વાતો ને જાણવા ની જગ્યા છે આ.
આ ફેસબુક છે..!
જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ચોવીસે કલાક ફેસબુક ની ત્વિત જોવાની જગ્યા છે આ ફેસબુક...!
એક કાંકરે બે પક્ષી કે કટાક્ષ મારવા ની જગ્યા છે આ,
ફિલ્મો ના પ્રમોશન હોય કે જૂતા ના પ્રમોશન 
ટી- શર્ટ ની જાહેરાત હોય પેન્ટ ની જાહેરાત, 
અવનવા પ્રમોશન કરવા ની જગ્યા છે આ ફેસબુક.
કાકા હોય કે કાકી ,
માસ  હોય કે માસી,
મમ્મી હોય કે પપ્પા,
બેન હોય કે ભાઈ,
પતિ હોય કે પત્ની,
જઘડવા ની અને મેળ કરવા ની જગ્યા છે આ ફેસબુક..
લેખ હોય કે ગઝલ ,
કવિતા હોય કે લગ્ન ના ગીતો ,
પોસ્ટ કરવા ની જગ્યા છે આ ફેસબુક..!
છુટા પડી ગયેલા મિત્રો ને શોધવાની અને મળવા ની જગ્યા છે આ ફેસબુક..!
- કડવો અમદાવાદી 
Ⓒ copyright,2012
ફેસબુક




Thursday 23 August 2012

ફિલ્મ રીવ્યુ - એક થા ટાઇગર


ફિલ્મ રીવ્યુ  - એક થા ટાઇગર

ગઈકાલે સાંજે હું સીટી ગોલ્ડ બાપુનગર માં ફિલ્મ જોવા ગયો પણ અંદર ગયા પછી મને નવા નવા દેશ ની યાત્રા કરવા મળી ક્યુબા, ડબ્લીન,તુર્કી અને વગરે દેશો ની યાત્રા કરવા મળી..મુવી ક્યાં સતત થાય છે ક્યાં એન્ડ થાય છે એ ખબર જ મને નથી પડતી. સલમાન ખાન ને જાસુસી કંપની "raw" બતાવવા  માં આવ્યો છે તેનું ઓરીજીનલ નામ છે અવિનાશ સિંહ રાઠોર પરંતુ મીસ્સન માટે તેનું નામ ટાઇગર હોય છે..મિશન માં વચ્ચે ઝોયા ( કેટરીના કૈફ ) નામક છોકરી ની મુલાકાત થાય છે અને એ પણ પાકિસ્તાની કંપની ની એજન્ટ હોય છે..બંને પ્રેમ પડે છે પરંતુ મજ્જા આવતી નથી ફિલ્મ માં..ઈન્ટરવલ પહેલા નો ભાગ ધીમી ગતિ એ ચાલે છે અને ઈન્ટરવલ પછી પણ એ જ હાલત માં મુવી આગળ વધે છે...મ્યુઝીક એટલે કે સંગીત માં કઈ દમ નથી.." માશા અલ્લાહ " સોંગ કે જે સાજીદ-વાજીદ નું છે તે એકલું સારું છે. કેટરીના સુપર્બ માલ લાગે છે ગીત માં..બાકી તો મુવી માં કઈ જોવા જેવું નથી,,મને તો મુવી માં જોકા આવતા હતા...8૦ રૂપિયા માં વિવિધ દેશ ની યાત્રા બેઠા બેઠા કરવી હોય અને ભારત માં રહી ને કરવી હોય તો જવાય..ફિલ્મ માં સ્ટંટ ભરપુર છે પણ સલમાન ખાન કે કેટરીના એ સ્ટંટ નથી કર્યા..અક્સન થી ભરપુર ફિલ્લમ છ આ..સલમાન અને કેટરીના ના ફેન હોય તો આ મુવી જોવા જવાય.
ધરતી નો છેડો ઘર ને ફરી ફરી ને છેલ્લે દિલ્હી પાછો આવી જાય છે સલમાન ખાન પણ છેલે હેલીકોપ્ટર વાળો સીન આવે છે ને મુવી ક્યાં પૂરું થઇ જાય છે ને હેલીકોપ્ટર ક્યાં જતું રહે છે એ ખબર નથી પડતી.."માશા અલ્લાહ ગીત છેક છેલ્લે આવે છે નામ્બર્યા પડે ને ત્યારે..માટે ત્યાં સુધી રાહ જોઈ રહેવાની...
એક જ વાર જોવાય તેવું ફિલ્લમ છે ભલે બોક્ષ ઓફીસ પર રેકોર્ડ તોડ્યો હોય પણ કઈ દમ નથી ફિલ્મ માં..એજન્ટ વિનોદ ની કોપી કરી હોય તેવું લાગે છે.અને રૂમાલ વાળી સ્ટાઈલ આ ફિલ્મ માં બતાવવા માં આવી છે ..એકંદરે ફિલ્મ એકવાર જોવાય અને સલમાન ના ફેન હોય તો જોવાય..મારા તરફ થી ૫.૦૦ લીમડા ની ડાળી માંથી ફક્ત ૨.૦૦ જ ડાળી..( થોડી ઘણી ડાળી વધેલી છે આપ ઉમેરી જાતે જ ઉમેરી શકો છો..) 
Ⓒ copyright Act,2012

Tuesday 14 August 2012


માણસ માંગે સ્વત્રંતા

ભારત પોતાની સ્વત્રંતા ના ૬૫ વર્ષ પૂર્ણ કરી ને ૬૬ ના વર્ષ માં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આપ સૌ ભાઈઓ અને બહેનો ને સ્વત્રંતા દિવસ ની શુભેચ્છા પાઠવું છું..ગાંધીજી,સરદાર પટેલ , સુભાષ ચંદ્ર બોસ,ભગત સિંહ , રાજ ગુરુ  જેવા વગેરે મહાન લોકો એ ભારત ને આજાદ કરવા પોતાની જાન દાવ પર લગાડી ને અંગ્રેજો સામે લડ્યા..અને ભારત ને આઝાદ કરાવ્યું. 
આ સંસાર માં લોકો એક જ ફરિયાદ કરતા હોય છે કે મારે આઝાદ  થવું મારે આઝાદ અને પોતે ચિંતા માં રહે છે..લોકો ને પંખી ની જેમ ખુલ્લા ગગન માં મુક્તપણે ફરવું હોય છે પરંતુ આકાશ માં ઉડતા પંખી ને એક જ બીક હોય છે કે મને કોઈક પરાધી મને બાણ મારી ને મારી નાખશે તો..? એ પંખી પણ એનું ગુલામ હોય છે.. 
પણ આ જગત માં કોઈ  સ્વતંત્ર નથી આપને જેની ઓફીસ માં કામ કરતા હોઈએ તેમની પર  પણ બોસ્સ  છે આપને જેના ઘરે કામ કરતા હોઈએ આપણે તે માલિક પણ કોઈ ના બોસ  છે અને પતિ પણ પત્ની ઓ ના મહાદ અંશે ગુલામ રહ્યા છે..ભારત ના પ્રધાન મંત્રી રાષ્ટ્રપતિ અને અમેરિકા ના પ્રધાન મંત્રી અને રાષ્ટ્રપતિ કે દુનિયા નો કોઈ પણ માણસ હોય બધા એક જ વ્યક્તિ ના બોસ એક જ  છે અને એ છે " ભગવાન, અલ્લાહ, ખુદા, જીસસ "આપણે જે ભગવાન ને માનતા હોઈએ આપણે તેમના ગુલામ છીએ પણ માણસ ના ગુલામ તો નહિ જ..પણ આતો હલાહલ કળયુગ છે અંહી દરેક માણસ ને મોટું થવું છે ને મોટી પદવી હાંસલ કરવી છે પણ એ મનુષ્ય નથી જાણતો કે મોટી પદવી મેળવવા માટે કેટલો પરસેવો પાડવો  પડે છે અને એક કહવેત છે કે " સિદ્ધી જેને જઈ વારે તે પરસેવે નહાય " માટે સિદ્ધી હાંસલ કરવા માટે પરસેવા રૂપી મહેનત કરવી પડે છે અને ભગવાન કૃષ્ણ પણ ગીતા માં કહે છે "કર્મણ્યે વધીકા રસ્તે માં ફલેષુ કદાચન " હે, મનુષ્ય તું કર્મ કરતો જ, ફળ ની આશા ના રાખીશ તું જેવું કાર્ય કરીશ તેવું તને ફળ મળશે, સારું કાર્ય કરીશ તો સારું અને ખરાબ કાર્ય કરીશ તો ખોટું..ભારત  મહાન ઋષિ મુનીયો અને રાજ નેતા ઓ ની ભૂમિ છે માટે a સ્વત્રંતા પર હું એટલી જ આપણે પ્રાથના કરવા માંગું છું કે આપ આ સ્વતંત્ર દિવસ સારી રીતે ઉજવો અને ભારત ના શહીદો ને યાદ કરીએ અને તેમને હર્દય પૂર્વક શ્રદ્ધાંજલિ આર્પિ તેમની યાદ્દો ને તાજા કરીએ બસ  એજ અભ્યર્થના...
વંદે માતરમ 

Sunday 12 August 2012

કડવા અમદાવાદી ના કડવા પ્રવચન ભાગ :૨
જન્માષ્ટમી  ની ઉજવણી આખાય ભારત માં ધૂમ ધામ પૂર્વક થઇ પણ મિત્રો કૃષ્ણ ની સાચી લીલા ને તો કોઈ જાની જ શક્યું નથી મિત્રો..! ક્યાંક તો કૃષ્ણ મિત્ર સુદામા ની સાથે, ક્યાંક દ્વારિકા ની રાજા કે અર્જુન ના સારથી કે પછી પાંડવો ના સલાહકાર ના રૂપ માં કૃષ્ણ એ અનેક લીલા ઓ કરી છે,
કૃષ્ણ મહાન ફિલોસોફર, ગાઈડર, મહાન રાજનીતિજ્ઞ માનસ હતા અને લોકો ના વચન ને નિભાવ નાર સાક્ષાત ભગવાન હતા..દ્રૌપદી ના વચન ભગવાન એ નિભાવ્યા હતા અને તેમની વસ્ત્રાહરણ માં સાડીઓનો ભંડાર કરીને વચન ના ઋણ માંથી મુક્ત થયા હતા, તેમને મહાન ગીતા જેવો ગ્રંથ આપ્યો અને અગિયાર માં અધ્યાય માં પોતાના વિરાટ સ્વરૂપ ના દર્શન કરાવ્યા,. આજ ના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આ વિમાન ની શોધ મેં કરી, આ દવા ની શોધ મેં કરી આ મિસાઈલ ની શોધ મેં કરી અને દરિયા ની નીચે ઘર બનાવી ને રહેવાની શોધ પણ મેં કરી તેવા વગેરે શોધો કરી પરંતુ તેમને જ નથી ખબર કે આ ભારત ખંડ માં ૫૦૦૦ વર્ષ પહેલા આ શોધો થઇ ગાઈ હતી દોસ્ત..! રાવણ પોતાનું પુષ્પક વિમાન લઈને ફરતો હતો..અને એ પણ વગર પેટ્રોલ અને ડીસલ નું માત્ર મંત્ર બળ પર ચાલતું હતું, મિસાઈલ જેને કહીએ છીએ તેવું બાણ બ્રમ્હાસ્ત્ર હતું.અને ચરક રિશી જેવા ઋષિ ઓ એ આપને મહાન આયુર્વેદ ની ની ભેટ આપી હતી..પણ એ લોકો ને અને આપણ ને પણ ક્યાં ભાન હતું કે આનો ઉપયોગ આમ થશે આતો આપની ઘર ની ખેતી છેજે વસ્તુ ઓ મળે છે તેનો ઉપયોગ કરતા સીખયે. યોગા અત્યારે કરવા જાય છે પરંતુ આ જ યોગા આશરે વર્ષો પહેલા આપના ઋષિ ઓ એ સીખાવ્યા હતા..આપને સૌ કૃષ્ણ પરમાત્મા ના અસલી રૂપને ઓળખીએ એતો આપની આજુબાજુ માં અત્ર ત્રત સર્વત્ર  છે .એમનું તો નામ લેવાથી આપના દુખ હારી લે છે પણ આપણને ભરોસો હોવો જોઈએ..કૃષ્ણ ના દર્શન નાનકડા બાળ નાનકડા છોડ માં અને જ્યાં કામ કરીએ છીએ ત્યાં પણ થાય છે પણ સાચો ભાવ હોવો જોઈએ બાકી તો ભગવાન ની મૂર્તિ પણ પત્થર સમાન છે..એક વાત છે એક ભાઈ મને કહે છે કે તમારો સિમ્બોલ અને નામ કડવો છે પણ ગુણ મીઠા છે તો મેં શું જવાબ આપ્યો એમને કે ભગવાન શ્રીક્રીશના બોડાના ની ભક્તિ થી પ્રશન્ન થઇ ને ડાકોર જઈ રહ્યા  હતા ને વચ્હે ઉમરેઠ નામે ગામ આવે છે ત્યાં ભગવાને એ લીમડા ની દલ પકડી ને આ ડાળ મીઠી થઇ ગાઈ અને એ આજ ની તારીખ માં પણ એ લીમડો મીઠો છે કોક'દી ડાકોર જાવ તો ત્યાં જઈ ને આ ડાળ ના પણ દર્શન કરજો અને આ નાનકડા લેખક  ને યાદ કરજો અને બસ એ જ ડાળ ની કુપળ માંથી ફૂટેલું હું નવું નક્કોર પણ છું. ચાલો માણીએ આ નીચેની લાઈનો સત્ય વાત છે આ..
નાનકડી અને અગત્યની વાત કરીને મારો લેખ અહીં જ પૂરો કરું છું મિત્રો.

કનૈયા ની યાદો ને ફાઈલ કરે છે રાધા,
હવે કૃષ્ણ ને મોબાઈલ કરે છે ,
તું ભૂલી જવાની ખોટી સ્ટાઈલ કરે છે,
કુબ્જા સામે શું કામ ખોટી સ્માઈલ કરે છે...?
મિત્રો કૃષ્ણ ના જમાના માં મોબાઈલ હોત તો..?
મિત્રો કૃષ્ણ ના જમાના માં મોબાઈલ હોત તો રોજ હવાર ના પહોર માં સોળહજાર એકસોને આઠ રાણીયો ના SMS આવી જાત..!
મિસ્સ યુ...!,(Miss You) મિસ્સ યુ ...!(Miss You)
પણ દોસ્ત આપની કરુણતા તો જુઓ, આપણ ને ફલાણી કે ઢીકણી કંપની ના ટાવર પર ભરોસો છે પરંતુ કૃષ્ણ પરમાત્મા ના પાવર પર ભરોસો નથી દોસ્ત..!
જય શ્રી કૃષ્ણ

 

Thursday 9 August 2012

કડવા અમદાવાદી ના કડવા પ્રવચન ભાગ :૨
કનૈયા ની યાદો ને ફાઈલ કરે છે રાધા,
હવે કૃષ્ણ ને મોબાઈલ કરે છે ,
તું ભૂલી જવાની ખોટી સ્ટાઈલ કરે છે,
કુબ્જા સામે શું કામ ખોટી સ્માઈલ કરે છે...?
મિત્રો કૃષ્ણ ના જમાના માં મોબાઈલ હોત તો..?
મિત્રો કૃષ્ણ ના જમાના માં મોબાઈલ હોત તો રોજ હવાર ના પહોર માં સોળહજાર એકસોને આઠ રાણીયો ના SMS આવી જાત..!
મિસ્સ યુ...!,(Miss You) મિસ્સ યુ ...!(Miss You)
પણ દોસ્ત આપની કરુણતા તો જુઓ, આપણ ને ફલાણી કે ઢીકણી કંપની ના ટાવર પર ભરોસો છે પરંતુ કૃષ્ણ પરમાત્મા ના પાવર પર ભરોસો નથી દોસ્ત..!

Friday 8 June 2012

આ લેખ ની શરૂઆત નાનકડી રમુજ થી કરું છું.. આ વાત ને રમુજ તરીકે જ ધ્યાન માં લેવા માટે નમ્ર વિનંતી..
ઓમ જય જગદીશ હરે,
પ્રભુ,જાય જગદીશ હરે,
કરીના કપૂર ને કહેજો ...(૨)
મારી સાથે લગન કરે..
ઓમ જય જગદીશ હરે,
પાર્વતી ના બાબા ભોળા શંભુ ને કહેજો મારી પર નજર કરે,
પ્રભુ, નજર કરે,
દહેજ ના લાલચી મારા બાપા સારી વહુ ને કદર કરે..
ઓમ જય જગદીશ હરે,
આ વાત મેં છેલ્લી લાઈન માં એક મેં ચાબખો માર્યો છે..
ધ્યાન થી વાંચજો ખબર પડી જશે..

ભારત માં દહેજ પ્રથા ધીરે ધીરે નાબુદ થતી ગયી છે.. અને તે અંગે ઘન લોકો જાગૃત થયા છે અને સભાન થયા છે. પરંતુ..અત્યાર ના હાલ ના સમય માં પણ દહેજ લેવાની પ્રથા ક્યાંક ક્યાંક ખૂણા માં ચાલુ છે..ખાસ કરીને ગામડા ઓ માં અને રાજસ્થાન ના ઘણા વિસ્તાર માં..દહેજ પ્રથા અત્યાર ના સમય માં સોના , ગાડી અને વસ્તુ ના રૂપે લેવા માં આવે છે..દીકરો ભણેલો ના હોય પણ દીકરી ભણેલી હોય છતાં દીકરો જો ઉચ્ચ કુટુંબ માંથી આવતો હોય તો તેને પૈસા-રૂપિયા આપી ઘરે લાવવા માં આવે છે..એ સત્ય વાત છે અને બાબત પર પ્રશિધ્ધ ફિલ્મ કલાકાર આમીર ખાન એ તેમના શો માં વાત કરી હતી..હું આમીર ખાન ની વાત ની જાગૃત થયો છું..એવું નથી હું પહેલી થી જ આ બાબતે જાગૃત હતો અને આ બાબતે મેં મારી કોલેજ માં પણ ૨.૩૦ કલાક નો શોવ હોસ્ટ કર્યો અને નાટક બનાવી ને આ વાત ને ફરીથી ઉજાગર કરવા ની વાત કરી હતી..પરંતુ ફરી થી હવે જાગૃત થવા ની જરૂર છે અને આ વાત ને ધ્યાન માં લેવાની જરૂર છે. આ વાત ને ધ્યાન માં લઇ આટ્કવા ના પ્રયત્નો કરીએ..તે જ વાત સાથે આવજો, સત્યમેવ જયતે,
જય હિન્દ..
કડવો અમદાવાદી

copy right