Saturday 30 April 2011

સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ ના સમાપન સમારોહ પર શુભેછા

સ્વર્ણિમ રાજ્ય છે મારું,
ગુજરાત રાજ્ય છે મારું.
અવનવા  તહેવાર નું રાજ્ય છે મારું,
ઉદ્યોગો નું એન્જીન છે મારું આ ગુજરાત,
સાધુ સંતો ની ભૂમિ છે આ ગુજરાત,
સોનેરી સિંહ ની ગર્જના નું રાજય છે ગુજરાત,,
નવરાત્રી દિવાળી જેવા તહેવાર નું રાજ્ય છે ગુજરાત,,
નદી સરોવર, તથા મંદિરો નું રાજ્ય છે ગુજરાત,
આવો આપને ગુજરાતી પણા નો ગર્વ લઇ એ આપની સ્વર્ણિમ જયંતી ના ગુજરાતી ઉત્સવ ના ભાગીદાર થઈએ..
 જય જય ગરવી ગુજરાત.
દીપે જલ્હાળતું ગુજરાત,
માતૃભુમી,કર્મભૂમિ ,જન્ભુમી છે મારી ગુજરાત,
ધ્વનિત , મેઘા, નેહલ ,દેવકી, અસીમ ,અંકિત,જન્હાવી જેવા રેડીઓજોકી ની કર્મભૂમિ છે ગુજરાત,
કડવો અમદાવાદી, અધીર  અમદાવાદી, બધીર અમદાવાદી નું રાજ્ય છે ગુજરાત,
જય જય ગરવી ગુજરાત..

Wednesday 27 April 2011

અમદાવાદ ની મોંઘવારી કડવા અમદાવાદી ની નજરે..

દૂધ મોંઘુ, શક મોંઘુ, પેટ્રોલ મોંઘુ,
મોંઘુ આનાજ થયું,
મોંઘુ શિક્ષણ થયું..
આવ્યા આવ્યા આ દિવસો મોંઘવારી ના અમદાવાદ માં ..
સોના ને ઉપ્પર કટ મારી ચાંદી થઇ મોંઘી,
વેટ વધ્યા ,તેક્ષ વધ્યા વધ્યો ને સેન્સેક્ષ ..
આવ્યા આવ્યા આ દિવસો મોંઘવારી ના અમદાવાદ માં ..
શિકંજી આવી ફરાળી પીજા આવ્યા  આવી પાણી પૂરી
પહેલા મળતી ૧ ની ત્રણ હવે મળે એક ની એક ..
દાકતર થઇ ગયા મોંઘા ને વધ્યા હોસ્પિટલ ના ભાવ,
કૌન બચાવશે આ વધતી જતી મોંઘવારી ને ?
કોઈ તો આત્કાવો બાપલીયા આ મોંઘવારી ને....!!