સ્વર્ણિમ રાજ્ય છે મારું,
ગુજરાત રાજ્ય છે મારું.
અવનવા તહેવાર નું રાજ્ય છે મારું,
ઉદ્યોગો નું એન્જીન છે મારું આ ગુજરાત,
સાધુ સંતો ની ભૂમિ છે આ ગુજરાત,
સોનેરી સિંહ ની ગર્જના નું રાજય છે ગુજરાત,,
નવરાત્રી દિવાળી જેવા તહેવાર નું રાજ્ય છે ગુજરાત,,
નદી સરોવર, તથા મંદિરો નું રાજ્ય છે ગુજરાત,
આવો આપને ગુજરાતી પણા નો ગર્વ લઇ એ આપની સ્વર્ણિમ જયંતી ના ગુજરાતી ઉત્સવ ના ભાગીદાર થઈએ..
જય જય ગરવી ગુજરાત.
દીપે જલ્હાળતું ગુજરાત,
માતૃભુમી,કર્મભૂમિ ,જન્ભુમી છે મારી ગુજરાત,
ધ્વનિત , મેઘા, નેહલ ,દેવકી, અસીમ ,અંકિત,જન્હાવી જેવા રેડીઓજોકી ની કર્મભૂમિ છે ગુજરાત,
કડવો અમદાવાદી, અધીર અમદાવાદી, બધીર અમદાવાદી નું રાજ્ય છે ગુજરાત,
જય જય ગરવી ગુજરાત..