Thursday 23 August 2012

ફિલ્મ રીવ્યુ - એક થા ટાઇગર


ફિલ્મ રીવ્યુ  - એક થા ટાઇગર

ગઈકાલે સાંજે હું સીટી ગોલ્ડ બાપુનગર માં ફિલ્મ જોવા ગયો પણ અંદર ગયા પછી મને નવા નવા દેશ ની યાત્રા કરવા મળી ક્યુબા, ડબ્લીન,તુર્કી અને વગરે દેશો ની યાત્રા કરવા મળી..મુવી ક્યાં સતત થાય છે ક્યાં એન્ડ થાય છે એ ખબર જ મને નથી પડતી. સલમાન ખાન ને જાસુસી કંપની "raw" બતાવવા  માં આવ્યો છે તેનું ઓરીજીનલ નામ છે અવિનાશ સિંહ રાઠોર પરંતુ મીસ્સન માટે તેનું નામ ટાઇગર હોય છે..મિશન માં વચ્ચે ઝોયા ( કેટરીના કૈફ ) નામક છોકરી ની મુલાકાત થાય છે અને એ પણ પાકિસ્તાની કંપની ની એજન્ટ હોય છે..બંને પ્રેમ પડે છે પરંતુ મજ્જા આવતી નથી ફિલ્મ માં..ઈન્ટરવલ પહેલા નો ભાગ ધીમી ગતિ એ ચાલે છે અને ઈન્ટરવલ પછી પણ એ જ હાલત માં મુવી આગળ વધે છે...મ્યુઝીક એટલે કે સંગીત માં કઈ દમ નથી.." માશા અલ્લાહ " સોંગ કે જે સાજીદ-વાજીદ નું છે તે એકલું સારું છે. કેટરીના સુપર્બ માલ લાગે છે ગીત માં..બાકી તો મુવી માં કઈ જોવા જેવું નથી,,મને તો મુવી માં જોકા આવતા હતા...8૦ રૂપિયા માં વિવિધ દેશ ની યાત્રા બેઠા બેઠા કરવી હોય અને ભારત માં રહી ને કરવી હોય તો જવાય..ફિલ્મ માં સ્ટંટ ભરપુર છે પણ સલમાન ખાન કે કેટરીના એ સ્ટંટ નથી કર્યા..અક્સન થી ભરપુર ફિલ્લમ છ આ..સલમાન અને કેટરીના ના ફેન હોય તો આ મુવી જોવા જવાય.
ધરતી નો છેડો ઘર ને ફરી ફરી ને છેલ્લે દિલ્હી પાછો આવી જાય છે સલમાન ખાન પણ છેલે હેલીકોપ્ટર વાળો સીન આવે છે ને મુવી ક્યાં પૂરું થઇ જાય છે ને હેલીકોપ્ટર ક્યાં જતું રહે છે એ ખબર નથી પડતી.."માશા અલ્લાહ ગીત છેક છેલ્લે આવે છે નામ્બર્યા પડે ને ત્યારે..માટે ત્યાં સુધી રાહ જોઈ રહેવાની...
એક જ વાર જોવાય તેવું ફિલ્લમ છે ભલે બોક્ષ ઓફીસ પર રેકોર્ડ તોડ્યો હોય પણ કઈ દમ નથી ફિલ્મ માં..એજન્ટ વિનોદ ની કોપી કરી હોય તેવું લાગે છે.અને રૂમાલ વાળી સ્ટાઈલ આ ફિલ્મ માં બતાવવા માં આવી છે ..એકંદરે ફિલ્મ એકવાર જોવાય અને સલમાન ના ફેન હોય તો જોવાય..મારા તરફ થી ૫.૦૦ લીમડા ની ડાળી માંથી ફક્ત ૨.૦૦ જ ડાળી..( થોડી ઘણી ડાળી વધેલી છે આપ ઉમેરી જાતે જ ઉમેરી શકો છો..) 
Ⓒ copyright Act,2012

No comments:

Post a Comment