Saturday 30 April 2011

સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ ના સમાપન સમારોહ પર શુભેછા

સ્વર્ણિમ રાજ્ય છે મારું,
ગુજરાત રાજ્ય છે મારું.
અવનવા  તહેવાર નું રાજ્ય છે મારું,
ઉદ્યોગો નું એન્જીન છે મારું આ ગુજરાત,
સાધુ સંતો ની ભૂમિ છે આ ગુજરાત,
સોનેરી સિંહ ની ગર્જના નું રાજય છે ગુજરાત,,
નવરાત્રી દિવાળી જેવા તહેવાર નું રાજ્ય છે ગુજરાત,,
નદી સરોવર, તથા મંદિરો નું રાજ્ય છે ગુજરાત,
આવો આપને ગુજરાતી પણા નો ગર્વ લઇ એ આપની સ્વર્ણિમ જયંતી ના ગુજરાતી ઉત્સવ ના ભાગીદાર થઈએ..
 જય જય ગરવી ગુજરાત.
દીપે જલ્હાળતું ગુજરાત,
માતૃભુમી,કર્મભૂમિ ,જન્ભુમી છે મારી ગુજરાત,
ધ્વનિત , મેઘા, નેહલ ,દેવકી, અસીમ ,અંકિત,જન્હાવી જેવા રેડીઓજોકી ની કર્મભૂમિ છે ગુજરાત,
કડવો અમદાવાદી, અધીર  અમદાવાદી, બધીર અમદાવાદી નું રાજ્ય છે ગુજરાત,
જય જય ગરવી ગુજરાત..

1 comment:

  1. Very good poem.

    (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.
    http://kenpatel.wordpress.com/

    ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં ! http://saralhindi.wordpress.com/

    ReplyDelete